New Update
/connect-gujarat/media/post_banners/234897c89deaf85bc85fe598c9234719dd104af6e33300372aaa3aa89f8ba5f1.webp)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આદર્શ નગરમાં રહેતી મહિલા બુટલેગર અરુણાબેન વિક્રમ રાઠવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૬ નંગ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી.