ભરૂચ: નિર્ભયાના હેવાનને ફાંસીની સજાની માંગ, ઠેર ઠેર યોજાયા વિરોધ પ્રદર્શન
ભરૂચની નિર્ભયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યા બાદ નરાધમ આરોપી સામે ઠેર ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પ્રદર્શન યોજાયા હતા