ભરૂચ એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડાના કારણે ટ્રકે પલટી મારી, તો વ્હોરવાડમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી
અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડી