ભરૂચ : વેંગણી ગામે વૃક્ષોના ગેરકાયદેસર છેદન સામે ગ્રામજનોનો વિરોધ, કલેક્ટર કચેરીએ કરી રજૂઆત...
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના ગામમાં આવેલ મંદિર ટ્રસ્ટની જમીન પરના વૃક્ષોના ગેરકાયદેસર છેદન સામે વિરોધ નોંધાવ્યો
ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાના ગામમાં આવેલ મંદિર ટ્રસ્ટની જમીન પરના વૃક્ષોના ગેરકાયદેસર છેદન સામે વિરોધ નોંધાવ્યો
સ્ટાટર્સ અને ચાઇનીઝ સૂપનો ઓર્ડર આપ્યો હતો સૂપ આવતા તે તીખું હોવાથી તેને પરત લઇ જવા કહી ઓછું તીખું આપવા કહ્યું હતું..
મસ્ત વાલ્મિકી સમાજ, ભરૂચ છડી ઉત્સવના પ્રમુખ કમલેશ સોલંકી દ્વારા મંદિરના જીર્ણોધ્ધારના કાર્યમાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી
ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું
બલ્બ ડ્રગપાર્ક સહિતના મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યારે નવી ટીપી સ્કીમથી એક નવું ભરૂચ શહેર વિકસવા જઈ રહ્યું છે.
ભારત ભ્રમણ સાયક્લિંગ કરવા નીકળેલ સાયક્લિસ્ટ પ્રદિપ યાદવ 13 રાજ્યમાં 24000 કી.મી.ની સાયકલિંગ કરી ભરૂચના જીલ્લા વિશ્રામગૃહ ખાતે આવી પહોંચ્યા હતા
ભરૂચના ઝઘડીયા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભાજપ અને AAP પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા