ભાવનગર : પત્નીએ બીજા લગ્ન કરી લેતા જમાઈએ સાસુ-સસરાનું ઢીમ ઢાળી દીધું..!
મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં પત્નીએ પતિને તરછોડી બીજા લગ્ન કરી લીધા હતા. જેની દાઝ રાખી જમાઈએ સાસુ-સસરાને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં પત્નીએ પતિને તરછોડી બીજા લગ્ન કરી લીધા હતા. જેની દાઝ રાખી જમાઈએ સાસુ-સસરાને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું
નેસડા ગામમાં પાડોશી સાથે દંપતીએ બોલાચાલી કરી હતી,જેના કારણે ઉશ્કેરાયેલા પાડોશીએ કુહાડીના ઘા મારીને દંપતીને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ