ગાંધીનગર : આમ આદમી પાર્ટીએ મચાવ્યો ભારે હંગામો, કહ્યું : અડાલજની સ્કૂલ ઓફ એક્સલન્સ માત્ર દેખાવ..!
ગાંધીનગરના અડાલજ ખાતે 2 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સ્કૂલ માત્ર પૂઠાંની હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.