સુરત સુરત : બેકાબૂ પિકઅપ વાને ડિવાઈડર કુદાવી બાઈકચાલકોને ફંગોળ્યા, દંપતિ સહિત 4 લોકોના મોત નવી પારડી જતી પિકઅપ વાનનું ટાયર ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી 2 બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત 4 વ્યક્તિના મોત By Connect Gujarat 27 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર: રાજ્યપાલના હસ્તે ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલીનું પ્રસ્થાન, 75 બાઇકચાલકો 18 હજાર કી.મી.નું કાપશે અંતર ગાંધીનગર ખાતેથી ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું By Connect Gujarat 21 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : હાંસોટ માર્ગ પર નવા ધંતુરીયા નજીક કાર ચાલકે બાઈક સવારોને અડફેટે લીધા, 2 લોકોને ઈજા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર નવા ધંતુરીયા ગામના પાટિયા નજીક કાર ચાલકે બાઈક સવારોને અડફેટે લેતા 2 લોકોને ઈજા પહોંચી હતી. By Connect Gujarat 18 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn