સાઉથ સ્ટાર પ્રભાસના જન્મદિવસે આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ, અભિનેતા શ્રી રામ અવતારમાં જોવા મળશે
સાઉથથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાને તેના જન્મદિવસ પર દેશભરમાંથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે.
સાઉથથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાને તેના જન્મદિવસ પર દેશભરમાંથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે.
સાઉથ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશક, 10 ઓક્ટોબરે તેમનો 49મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એસ. એસ. રાજામૌલીનું પૂરું નામ કોડુરી શ્રીશૈલા શ્રી રાજામૌલી છે.
બોલિવૂડના શહેનશાહ 11 ઓક્ટોબરે પોતાનો 80મો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે. આ ખાસ અવસર પર ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને તેને ખાસ ભેટ આપવાનું આયોજન કર્યું છે.
પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભારતને વિકાસપથ પર અગ્રેસર કરનાર રાષ્ટ્રસેવક નરેન્દ્ર મોદી સૌના સાથ-સૌના વિકાસની વિભાવના સાથે દેશને નવી સિદ્ધિઓ અપાવી રહ્યા છે,
જિલ્લા ભાજપે દેશના વડાપ્રધાન મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી જન્મદિન ભેટ આપવાનો પ્રયાસ કરાયો હતો.