ભરૂચ: ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનનો પ્રારંભ, મોદી સરકારની સિદ્ધિઓની અપાય માહિતી
લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીનામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં તૈયારીમાં લાગી ગઈ છે, ત્યારે અમરેલીના આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધાર્યા હતા.
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે.
લોકસભા ચૂંટણી પહેલા ભાજપે 400 પાર કરવાનો નારો આપ્યો છે. ભાજપને આશા છે કે પાર્ટી આ ચૂંટણીમાં 370થી વધુ બેઠકો જીતવામાં સફળ રહેશે.