મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા 5થી વધુના મોતની આશંકા
બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે દૂર-દૂર સુધી તેનો અવાજ સંભળાતા લોકો ફફડી ગયા હતા. ભંડારા મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવે છે. અહીં જવાહરનગર વિસ્તારમાં ઓર્ડિનન્સ ફેક્ટરી આવેલી છે