અંકલેશ્વર : શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ-GIDC એકમ દ્વારા ધો. 10-12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો...
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ GIDC-અંકલેશ્વર દ્વારા બ્રહ્મ સમાજના ધો. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો. જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને પુસ્તક અને ભેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી