વડોદરા: બોટ દુર્ઘટના મામલે હાલોલ પાસે લારી પર ચા પીતો પરેશ શાહ ઝડપાયો,ગોપાલ શાહ છત્તીસગઢથી લવાયો
હરણી લેક ઝોન ખાતે ગત 18 તારીખે થયેલી હોડી દુર્ઘટનાના મામલામાં પોલીસે મુખ્ય આરોપી પરેશ શાહ સહિત ગોપાલ શાહને ઝડપી પાડ્યા છે.