બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી !
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી છે, જે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને કર્યું છે,
બોલિવૂડ એક્ટર શાહરુખ ખાને પુત્ર આર્યનની ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ સિરીઝની જાહેરાત કરી છે, જે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું પ્રોડક્શન ગૌરી ખાને કર્યું છે,
ટાઈગર શ્રોફના અભિનયથી ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા. ત્યાં ફિલ્મ આવી, અહીં તેની આગામી ફિલ્મની રિલીઝ ડેટ જાણી લેવામાં આવી છે. 'બાગી 4' આવતા વર્ષે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. પરંતુ તેનો નવો લુક તેનાથી પણ વધુ ખતરનાક છે.
22મી નવેમ્બરે શાહરૂખ ખાન અને સલમાન ખાનની ફિલ્મ મોટા પડદા પર ફરી રીલિઝ થવા જઈ રહી છે, જેની ટક્કર અજય દેવગનની 'નામ' સાથે થશે. બોલિવૂડની ઘણી મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવવાની છે.
બોલીવૂડ ફિલ્મસ્ટાર ગોવિંદાને લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં ગોળી વાગતા ઘાયલ થયો હતો. જોકે ઘટના બાદ તરત જ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બોલિવૂડ એક્ટર ગોવિંદા ના પગમાં વાગી ગોળી છે. વાસ્તવમાં ગોળી તેની જ રિવોલ્વરની હતી. આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી
હિન્દી ફિલ્મજગતના પ્રસિદ્ધ એક્ટર મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે.કેબિનેટ પ્રધાન અશ્વિની વૈષ્ણવે દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
આમિર ખાન પોતાના દમદાર અભિનય માટે જાણીતા છે. 90ના દાયકાથી શાનદાર ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરનાર આમિરની ફિલ્મોનો ક્રેઝ ચાહકોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. એક અભિનેતા તરીકે આમિર ખાનના નામે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ છે