18 વર્ષથી આ બીમારીથી પીડાય છે પ્રિયંકાનો પતિ નિક જોનાસ, પ્રિયંકા કરી રહી છે દેખભાળ......
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેને ડાયાબિટીસ છે. નિક છેલ્લાં 18 વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ સામે લડી રહ્યો છે.
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેને ડાયાબિટીસ છે. નિક છેલ્લાં 18 વર્ષથી ટાઇપ 1 ડાયાબિટીસ સામે લડી રહ્યો છે.
દીપિકા પાદુકોણ 'સિંઘમ અગેઈન'નો એક ભાગ છે, જે 'સિંઘમ' ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ છે. રોહિત શેટ્ટીએ પોતે એક્ટ્રેસનું સ્વાગત કરતી એક ખાસ પોસ્ટ શેર કરી છે.
સ્વરાએ માર્ચ મહિનામાં સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નને લઈ સ્વરા ઘણી ટ્રોલ થઈ હતી.
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે.
અભિનેત્રી સારા અલી ખાન બુધવારે સવારે ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલના દરબારમાં બાબા મહાકાલના દર્શન અને તેમના આશીર્વાદ લેવા પહોંચી હતી,
બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે તેના બોડીગાર્ડ સોનુ સાથે મુંબઈની સડકો પર બાઇક જતી જોવા મળી હતી.