હિન્દી સિનેમા જગતમાંથી આવ્યા માઠા સમાચાર, ‘દિલ ચાહતા હૈ’ ફેમ એકટર રિયો કાપડિયાનું નિધન.....
બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 'દિલ ચાહતા હે' ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થઇ ગયું છે.
બોલીવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી એક માઠા સમાચાર આવી રહ્યા છે. 'દિલ ચાહતા હે' ફેમ એક્ટર રિયો કપાડિયાનું નિધન થઇ ગયું છે.
પરિણીતી ચોપરા અને આપના નેતા રાઘવ ચઢ્ઢા સાથે ટૂક જ સમયમાં લગ્ન કરશે. બંનેના લગ્ન આલીશાન મહેલમાં જવા જઇ રહ્યા છે.
સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે.
શનિવાર 27મી મેના રોજ અબુ ધાબીમાં આયોજિત આઈફા એવોર્ડ 2023માં બોલિવૂડના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.
બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર ઉત્સાહમાં આવીને આવા કામ કરે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં 10 વર્ષની તપાસ બાદ CBI કોર્ટનો નિર્ણય આવ્યો છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના 'બાદશાહ' શાહરૂખ ખાનનો 25 વર્ષીય પ્રતિભાશાળી પુત્ર આર્યન ખાન તેની પોતાની લક્ઝરી સ્ટ્રીટવેર બ્રાન્ડ લોન્ચ કરી રહ્યો છે.