અમિતાભ બચ્ચન થયા ઘાયલ, ફિલ્મના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં થઈ ઇજા
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી.
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી.
શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર તેમની શાનદાર અભિનયથી દરેકના દિલ અને દિમાગ પર છાપ છોડી જાય છે.
બોલિવૂડ એક્ટર રિતિક રોશન આ દિવસોમાં સબા આઝાદ સાથેના સંબંધોને લઈને સતત ચર્ચામાં છે. રિતિક અને સબા બોલિવૂડના શાનદાર કપલ્સમાંથી એક છે.
હેરા ફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ સતત ચર્ચામાં છે. હવે આખરે તેના પર કામ શરૂ થયું છે.
અક્ષય કુમાર હિન્દી સિનેમાનો અનુભવી સ્ટાર છે તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી પરંતુ બધી જ ફ્લોપ રહી.
બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્ર જેહ અલી ખાને તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો.