બોલીવુડ એક્ટર હૃતિકરોશન અને સબા આઝાદ આ વર્ષમાં કરશે લગ્ન !
બોલિવૂડ એક્ટર હૃતિકરોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે.
બોલિવૂડ એક્ટર હૃતિકરોશન આ વર્ષના અંત સુધીમાં ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે લગ્ન કરી શકે છે.
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટએ દીકરીને જન્મ આપ્યા બાદથી જ ચર્ચામાં છે. કેટલાક ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા અભિનંદન આપી રહ્યા છે.
આ ફિલ્મમાં 80 અને 90 ના દાયકાના સુપરસ્ટાર્સ - જેકી શ્રોફ, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી અને સની દેઓલ - એક સાથે છે.
સંજય દત્તની પહેલી દીકરી ત્રિશાલા દત્તે સોશિયલ મીડિયા પર તેની માતા અને પિતાનો એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.
અભિનંદન! કપૂર પરિવારમાં એક નાનકડી દેવદૂતનું આગમન થયું છે. આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો છે.
બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે.