“તેજસ”ના ટ્રેલરમાં જોવા મળ્યો એક્ટ્રેસ કંગના રનૌતનો પાવરફુલ અવતાર
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર મોટા પડદા પર પ્રભુત્વ જમાવવા માટે તૈયાર છે.
ફુકરે 3 ફિલ્મ પહેલાથી જ હિટનું ટેગ મેળવી ચૂકી છે. ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે બહુ જલ્દી તેને સુપરહિટનો ટેગ મળી જશે.
શાહરૂખ ખાનની ફિલ્મ જવાને રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે
સની દેઓલની ફિલ્મ ગદર 2 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થઈ હતી. ગદર 2 જે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
બોલીવૂડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદર-2ને લઇને થિયેટરમાં દર્શકોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, આ ફિલ્મ આજે રિલીઝ થઇ ગઇ છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ હતી અને જલ્દી જ તે લગ્ન ગ્રંથિથી પણ જોડાશે.
ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું