બોક્સ ઓફિસ પર ધ કેરલા સ્ટોરી ફિલ્મની ધૂમ, 200 કરોડ ક્લબમાં થઈ સામેલ
લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે
લોકડાઉનથી બોક્સ ઓફિસ પર ઓછા બજેટની ફિલ્મોની સતત ઓછી કમાણી બોલિવૂડ માટે ટેન્શનનું કારણ બની ગઈ છે
અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી' એ ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે 9 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી' બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે. દરેક વીતતા દિવસ સાથે ફિલ્મની કમાણી વધી રહી છે.
અદા શર્મા સ્ટારર 'ધ કેરલા સ્ટોરી', જે તેના ટ્રેલરથી વિવાદોમાં ફસાયેલી છે, તેણે બોક્સ ઓફિસ પર ધમાકો કર્યો છે.
શું કેરલામાં છોકરીઓનું ધર્મ પરિવર્તન કરીને ISISમાં મોકલવામાં આવી રહી છે... અને જો હા તો આ આંકડો કેટલો છે.
સ્કોટલેન્ડમાં 'બડે મિયાં , છોટે મિયાં'નાં શૂટિંગ દરમિયાન એક એક્શન સીન ફિલ્માવતી વખતે અક્ષય કુમાર ઘાયલ થયો હતો.
હાલ મળતી માહિતી અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું