હાઈ બીપી ગંભીર રોગોનું કારણ ,સરળ કસરતની મદદથી નિયંત્રિત કરો.
હાઈ બીપી એ એક ગંભીર સમસ્યા છે જે આજકાલ લોકોને વધુને વધુ તેનો શિકાર બનાવી રહી છે. તેને હાયપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે જે હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે.