ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત BPL સીઝન-4નું આયોજન, 8 ટીમના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા યોજાય...
ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત ભરૂચ પ્રિમિયર લીગ સીઝન-4 માટે 8 ટીમના માલિકો દ્વારા ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા ભરૂચ શહેરના મયુરી સ્ક્વેર ખાતે યોજાય હતી.