અંકલેશ્વર: ONGC ઓવરબ્રિજ સમારકામ માટે બંધ કરવામાં આવતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,અનેક વાહનચાલકો અટવાયા
ઓએનજીસી બ્રીજ બંધ કરવામાં આવતા જ અંકલેશ્વર શહેરના ચારેય તરફના માર્ગો ટ્રાફિકજામમાં ફેરવાયા
ઓએનજીસી બ્રીજ બંધ કરવામાં આવતા જ અંકલેશ્વર શહેરના ચારેય તરફના માર્ગો ટ્રાફિકજામમાં ફેરવાયા
નંદેલાવ બ્રિજનું રીપેરિંગ ચાલુ હોવાથી બ્રિજને રવિવારથી ચાર દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.