ભરૂચ : મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટની 4 દુકાનોના તાળા તૂટ્યા, પોલીસ તપાસ શરૂ...
ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી.
ઝાડેશ્વર રોડ પર આવેલ મકતમપુર નજીક આવિષ્કાર એપાર્ટમેન્ટમાં અંદાજિત 4 જેટલી દુકાનોના તાળા તૂટતાં પોલીસ દોડતી થઈ હતી.
હિલ્ટન હોટલની બાજુની ખુલ્લી જગ્યામાં વાવાઝોડાને પગલે જીવંત વીજ વાયર કામદાર પર તૂટી પડતા તેનું વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલા કરુણ મોત નીપજ્યું હતું.
જ્યારે પણ આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ, તે વિશ્વની સૌથી સુંદર લાગણી છે. આ સમય દરમિયાન અમને બધું ખૂબ જ સુંદર લાગે છે.