રાજસ્થાનના શ્રીગંગાનગરમાં BSF જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરને માર્યો ઠાર
BSFએ કેસરીસિંહપુરની ગામ સરહદે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન સૈનિકોએ તેને ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા અટકાવ્યો હતો, પરંતુ તે ભાગવા લાગ્યો હતો. સૈનિકોએ તરત જ તેને ગોળી મારી દીધી.