ભરૂચ: શહેરી વિસ્તારોમાં બુધવારથી પાણી કાપ, અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ પાસે ભંગાણ પડયું
ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું.
ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું.
ફરી એક વખત જંબુસરના કાવલી ગામે નર્મદા નિગમની નહેર તૂટતા ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા