દર વર્ષે આ રોગના કેસ કેમ વધી રહ્યા છે? કેવી રીતે કરવું રક્ષણ
ભારતમાં સ્તન કેન્સર, ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે.
ભારતમાં સ્તન કેન્સર, ફેફસાના કેન્સર અને મોઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે.
નિદાન જેટલું વહેલું બચવું એટલું સહેલુંના ધ્યેયમંત્ર સાથે અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટે 36 હજારથી વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધર્યું છે, આ સ્ક્રિનિંગ દરમિયાન કેન્સરના 55 કેસ સામે આવ્યા છે.