અમરેલી : નવસારી નજીક ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા 9 લોકો પ્રત્યે મોરારી બાપુએ શોક વ્યક્ત કર્યો...
અમરેલી જિલ્લાના લાઠી ખાતે રામકથા દરમ્યાન મોરારી બાપુએ નવસારી નજીક નેશનલ હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.