ભરૂચ:ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ઝૂલૂસ નિકળ્યા
ભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
ભરૂચ અને અંકલેશ્વરમાં ઇદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં ઉજવાય છે મેઘઉત્સવ, મેઘરાજાના મેળામાં માનવ મહેરામણ ઉમટયું
અંકલેશ્વરની જે.સી.આઈ.સંસ્થાની બહેનો ઘરેથી તૈયાર કરેલું ભોજન ગરીબ અને જરૂરિયાત મંદોને જમાડયું હતું
૨૦ જુલાઈ ૧૯૦૮ દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી આજે પાંચ મહાદીપ અને ૧૭ દેશોમાં ૧૫ હજાર ગ્રાહકોને સેવા આપવામાં આવે છે
એકતાનગર સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે મોટી જનમેદની અને કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે પંડિત ઓમકારનાથ ઠાકોર ટાઉન હોલ- ભરૂચ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષતામાં “સંગીત સંધ્યા” કાર્યક્રમ યોજાયો..
ઝાડેશ્વર રોડ સ્થિત SLD હોમ્સ નજીકના મેદાનમાં RSS વિભાગ દ્વારા ચૈત્ર સુદ એકમના દિવસે પ્રતિપદા દિવસની ઉજવણી કરવામાં આવી