કોહલીએ ત્રણ વર્ષ બાદ સદી ફટકારી ત્યારે આવી હતી સામંથાની પ્રતિક્રિયા, અભિનેત્રીએ કર્યો ખુલાસો..!
દક્ષિણ સિનેમાની પીઢ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. સામંથા રૂથ પ્રભુ તેની અદમ્ય શૈલી માટે જાણીતી છે.
દક્ષિણ સિનેમાની પીઢ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ કોઈ અલગ ઓળખ પર નિર્ભર નથી. સામંથા રૂથ પ્રભુ તેની અદમ્ય શૈલી માટે જાણીતી છે.
3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે.
ભારતે શ્રીલંકા સામે 391 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર યાદવે રાજકોટમાં શ્રીલંકા સામે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા.