Apple Fitness+ ભારતમાં 15 ડિસેમ્બરે લોન્ચ થશે, કિંમત અને સુવિધાઓ જાણો.
Apple કહે છે કે Fitness+ ભારતમાં 15 ડિસેમ્બરે લોન્ચ થશે. કંપની એમ પણ કહે છે કે 2020 માં લોન્ચ થયા પછી આ સેવાનું સૌથી મોટું વૈશ્વિક વિસ્તરણ છે.
Apple કહે છે કે Fitness+ ભારતમાં 15 ડિસેમ્બરે લોન્ચ થશે. કંપની એમ પણ કહે છે કે 2020 માં લોન્ચ થયા પછી આ સેવાનું સૌથી મોટું વૈશ્વિક વિસ્તરણ છે.
અંકલેશ્વર જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન બની છે,શાળામાં નિઃશુલ્ક રીતે બાળકોને આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણનું ભાથું પીરસવામાં આવે છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.
જાપાનમાં ગઈકાલે રાત્રે આવેલા 7.5 ની તીવ્રતાના ભૂકંપથી લોકો હજુ પણ પીડાઈ રહ્યા છે. ભૂકંપ બાદ જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામી આવી.
ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી દરમિયાન તેને પેટમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો હતો. હવે, સમાચાર આવી રહ્યા છે કે તે ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં અલ્ટ્રાસાઉન્ડ કરાવશે.