અંકલેશ્વર: પાનોલી પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં દોઢ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
વલસાડ જિલ્લાના પારડીમાં એક જીવદયાપ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું હતું.અને સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો.
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
ખાનગી ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે, BSNL છેલ્લા કેટલાક સમયથી પ્રભાવશાળી પ્રીપેડ પ્લાનની શ્રેણી ઓફર કરી રહ્યું છે.
એલ્વિશ યાદવની "ઔકાત કે બહાર" હવે OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ સ્પોર્ટ્સ ડ્રામા OTT સ્પેસમાં તેની શરૂઆત છે. આ શ્રેણી OTT પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહી છે,
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શનિવાર નિમિત્તે દાદાના સિંહાસનને ઓર્કિડના ફૂલોનો દિવ્ય શણગાર તેમજ ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા SOG પોલીસે જુદાજુદા 2 હત્યાના ગુનાના આરોપી કે, જેઓ છેલ્લા 8 વર્ષથી ફરાર હતા. તેવા પ્રેમી પંખીડાઓની પાનીપતથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.