સની દેઓલ મીડિયા પર ભડક્યો, કહ્યું- તમારા ઘરે મા-બાપ નથી?
હિન્દી સિનેમાના વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્રને બે દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ રજા આપવામાં આવી છે. બુધવારે અભિનેતા બોબી દેઓલ તેમના પિતાને તેમના મુંબઈ બંગલામાં લાવ્યા હતા.
હિન્દી સિનેમાના વરિષ્ઠ અભિનેતા ધર્મેન્દ્રને બે દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ રજા આપવામાં આવી છે. બુધવારે અભિનેતા બોબી દેઓલ તેમના પિતાને તેમના મુંબઈ બંગલામાં લાવ્યા હતા.
ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી નબળા સંકેત સાથે ખુલ્યા, પરંતુ બાદમાં મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે અત્યંત અસ્થિર વેપારમાં સ્થિર રહ્યા.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હદમાં આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જોખમી રીતે હેઝાર્ડસ વેસ્ટનો સંગ્રહ કરનાર ઈસમની રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ શહેરના એબીસી સર્કલ પાસે આવેલા ગોલ્ડન સ્કવેર શોપિંગ સેન્ટરના નવમાં માળ પર આગની ઘટના બની હતી,જેના કારણે અન્ય ઓફિસમાં કામ કરતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
સુરત શહેરમાં RTOની લિંક દ્વારા લોકો સાથે છેતરપિંડી આચરનાર જામતારા ગેંગના લીડર સહિત 3 શખ્સોની સાયબર ક્રાઇમ પોલીસે ઝારખંડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલની મુલાકાત લીધી અને લાલ કિલ્લા વિસ્ફોટના પીડિતોને મળ્યા. તેમણે તેમને ખાતરી આપી કે આ કાવતરા માટે જવાબદાર લોકોને છોડવામાં આવશે નહીં અને તેમને ન્યાય અપાવવામાં આવશે.
બિગ બોસ ૧૯ માં ઘણી બધી આઘાતજનક હકાલપટ્ટીઓ જોવા મળી છે, જેમાં ઝીશાન કાદરી, બસીર અલી અને અભિષેક બજાજનો પણ સમાવેશ થાય છે.
કોન્ડે નાસ્ટ ટ્રાવેલર રીડર્સ ચોઇસ એવોર્ડ્સ 2025 ના પરિણામો બહાર આવ્યા છે, અને તેમાં વિશ્વના 10 શ્રેષ્ઠ દેશોનો સમાવેશ થાય છે જેને પ્રવાસીઓએ શ્રેષ્ઠ ગણાવ્યા છે.