રાશિ ભવિષ્ય 08 ડિસેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
મેષ : માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે.
મેષ : માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે.
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો
ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુછલના લગ્ન રદ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિનિયર સિટીઝન્સ કાઉન્સિલે જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી, બે દિવસીય સારંગ હેલિકોપ્ટર અને આકાશગંગા સ્કાયડાઇવિંગ પ્રદર્શનનું આયોજન કર્યું છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જુતું ફેંકી હુમલાના કરવામાં આવેલા પ્રયાસના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રદર્શન યોજાયું હતું
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના બળાત્કાર અને પોક્સોના ગંભીર ગુનામા છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
વલસાડ જિલ્લાના પારડીમાં એક જીવદયાપ્રેમી યુવકે અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપને સ્ટ્રોની મદદથી CPR આપીને નવજીવન બક્ષ્યું હતું.અને સાપનો જીવ બચાવવામાં આવ્યો હતો.