આ Realme ની નવી સ્માર્ટવોચ, જાણો તેની કિંમત અને સુવિધાઓ વિશે.
Realme એ ભારતમાં Realme Watch 5 લોન્ચ કર્યું છે. કંપનીએ આ ઘડિયાળ Realme P4x 5G સ્માર્ટફોનની સાથે રજૂ કરી છે. સ્માર્ટવોચનું ડિસ્પ્લે અપગ્રેડ કરવામાં આવ્યું છે.
Realme એ ભારતમાં Realme Watch 5 લોન્ચ કર્યું છે. કંપનીએ આ ઘડિયાળ Realme P4x 5G સ્માર્ટફોનની સાથે રજૂ કરી છે. સ્માર્ટવોચનું ડિસ્પ્લે અપગ્રેડ કરવામાં આવ્યું છે.
ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા
રણબીર કપૂર સોશિયલ મીડિયા પર નથી અથવા તેણે પોતાનું એકાઉન્ટ સત્તાવાર બનાવ્યું નથી, આલિયા ભટ્ટ ઘણીવાર ચાહકો સાથે તેના અંગત જીવનની ખાસ ક્ષણો શેર કરે છે.
વેપારીઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. વિદેશી મૂડીના સતત બહાર નીકળવા અને મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે રોકાણકારો બાજુ પર રહ્યા.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા શિફા ચોકડીથી મનુબર ચોકડીને જોડતા રોડ પર અકસ્માત સર્જાયો હતો. રસ્તા પરથી પસાર થતા રાહદારી યુવાનને પુરઝડપે જતી કારના ચાલકે ટક્કર મારી હતી.
મધ્યપ્રદેશ રાજ્યના દિતીયા જીલ્લાના થરેટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો રજીસ્ટર થયો છે. જેના આધારે પોલીસે સંપર્ક કરી મહિલાનો 4 મહિના બાદ તેના પરિવારજનો સાથે ભેટો કરાવ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સીની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરીના સમાનની ચોરીમાં સંડોવાયેલ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આંબોલી ગામની સીમમાં ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જ પોલીસે એન્ટ્રી પાડી 6.69 લાખના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.