વલસાડ : ચેન સ્નેચિંગના 7 ગુન્હાઓને અંજામ આપતા 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ, 2 બંદૂક સહિત 4 કારતૂસ જપ્ત...
ચેન સ્નેચિંગની ઘટનાઓમાં સક્રિય 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીઓએ છેલ્લા એક મહિનામાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં કુલ 7 ગુનાઓને અંજામ આપ્યો