Pakistan Head Coach: ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદ વચ્ચે પાકિસ્તાનને મળ્યો નવો કોચ
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સફેદ બોલના કોચનું પદ છેલ્લા ઘણા મહિનાઓથી ખાલી હતું. આ પહેલા ગેરી કર્સ્ટન પાકિસ્તાન ટીમના વ્હાઈટ બોલ કોચ હતા, જેમણે અચાનક આ પદ પરથી રાજીનામું આપી દીધું