ગુજરાત વલસાડ : સસ્તું સોનું આપવાની લાલચે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો ઝડપાયા... છેતરપિંડી આચરતી ઠગ ગેંગના 9 સાગરીતો વલસાડ પોલીસના હાથે ઝડપાયા છે. આ ગેંગ પાસેથી રૂ. 1 કરોડની નકલી ચિલ્ડ્રન બેંકની નોટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો By Connect Gujarat Desk 14 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના મેથાણમાં 100થી વધુ મહિલાઓ છેતરપિંડીનો બની ભોગ ધ્રાંગધ્રામાં પ્રસિદ્ધ નિર્માણ કો ઓપરેટીવ કંપનીમાં ગામડાઓની મહિલાઓને છ વર્ષ માટે દર વર્ષે રૂપિયા 12,000નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યાની ચોંકાવનારી માહિતી સામે આવી By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જૂનાગઢ:રેલવેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરતા બનાવટી આર્મી મેનની પોલીસે કરી ધરપકડ પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી. અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. By Connect Gujarat Desk 06 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : કાપડ માર્કેટમાં ડમી વેપારીને લાવી વિવર-વેપારીઓ સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની ધરપકડ... ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની હતી, ત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતો મુખ્ય આરોપી હવે પોલીસના હાથ ઝડપાયો By Connect Gujarat 06 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn