‘હ્યુમન મેટાન્યૂમો’ વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂ, ચીનના વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી
‘હ્યુમન મેટાન્યૂમો’ વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
‘હ્યુમન મેટાન્યૂમો’ વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
ભૂકંપને કુદરતી આફત કહેવામાં આવે છે, પરંતુ તિબેટમાં આવેલા ભૂકંપનું કારણ ચીન તો નથી. કારણ કે ઘણા નિષ્ણાતોનું કહેવું છે કે જો કોઈ પહાડોના સતત વિસ્તરણમાં અવરોધ ઉભો કરશે તો મોટી દુર્ઘટનાનો ભય છે.
દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે HMPV નામના વાયરસથ ચીનમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ વાયરસનો પહેલો કેસ ભારતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
ચીનમાં એચએમપીવી સંક્રમણના કેસો વધી રહ્યા છે. 2024માં દેશમાં HMPVના 327 કેસ નોંધાયા હતા, જે 2023ના 225 કેસ કરતાં 45 ટકા વધુ છે. ચીન સહિત અન્ય દેશોમાં
ચીનમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (hMPV)ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. આ વાયરસ કોરોના જેવી મહામારીનું સ્વરૂપ ન લે
કોવિડ-19 બાદ હવે સમગ્ર ચીનમાં એક નવા વાઇરસનો ભય મંડરાય રહ્યો છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાઇરસ (HMPV) છે, જેની નાના બાળકોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે
ચીની એરક્રાફ્ટ તાઈવાનની એરસ્પેસમાં ઘૂસી ગયા હતા. આ સાથે જ તાઈવાને સરહદ પર ચીનના 23 સૈન્ય વિમાન અને છ નેવી જહાજોની હાજરીની જાણકારી આપી છે. ચીન સતત તાઈવાન પર નજર રાખી રહ્યું છે.
દાયકાઓથી સેન્ટ્રલ કમિશન ફોર ડિસિપ્લિન ઇન્સ્પેક્શન (CCDI), કમ્યુનિસ્ટ પાર્ટીની શિસ્તબદ્ધ શાખા, ભ્રષ્ટાચાર અને અન્ય ગેરરીતિના શંકાસ્પદ સામ્યવાદી પક્ષના કાર્યકરોની પૂછપરછ કરવા માટે ગુપ્ત, ગેરકાયદેસર અટકાયત પ્રણાલી ચલાવી રહી હતી.