અમદાવાદઅમદાવાદ: ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર યુવાનની પોલીસે કરી ધરપકડ, રાજ્યનો પ્રથમ બનાવ રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરી ને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. By Connect Gujarat 06 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn