New Update
/connect-gujarat/media/media_files/2024/12/14/GCJGxe6Afkasfxzaxx71.png)
જંબુસર પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા વેપારીની કરી અટકાયત !
ભરૂચના જંબુસર પોલીસ મથકના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીના આધારે જંબુસર જલાલપુરા ચિની ફળીયામાં દરોડા પાડ્યાં હતા જેમાં કિશન વાઘેલા નામના વેપારીના મકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રૂ.4200ની કિંમતના દોરાના 21 ફિરકા કબ્જે કરી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હતજ ધરી છે.