અંકલેશ્વર: નાતાલના પર્વની ઉજવણી,ચર્ચમાં વિશેષ પ્રાર્થના સાભાનું આયોજન
ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે
ખ્રિસ્તી સમુદાય દ્વારા કેટલીક સામાજિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પણ નાતાલના દિવસે થતી હોય છે
ફતેગંજ સ્થિત ઐતિહાસિક ચર્ચ ખાતે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ
વિશ્વભરમાં દર વર્ષે 25 ડિસેમ્બરે ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.