મનોરંજન કાશ્મીરમાં પણ 'પઠાણ'ની સુનામીએ તોડ્યો 32 વર્ષનો રેકોર્ડ, થિયેટરની બહાર લાગ્યા હાઉસફુલના બોર્ડ, 2 દિવસમાં કરી આટલી કમાણી.! 'પઠાણ' સાથે ચાર વર્ષ બાદ મોટા પડદા પર શાહરૂખ ખાનની વાપસી રંગ લાવી રહી છે. શરૂઆતના દિવસે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે By Connect Gujarat 27 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : બહુચર્ચિત ફિલ્મ પઠાણ આ’ખરે થઈ રિલીઝ, સિનેમા ગૃહ બહાર પોલીસ પ્રોટેક્શન અપાયું... બોલિવુડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ ભારે વિવાદોમાં ઘેરાયેલી રહી છે, જે આજે દેશભરની સાથે ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે By Connect Gujarat 25 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ ત્રણ દાયકા પછી શ્રીનગરમાં આજથી મલ્ટીપ્લેક્સ શરૂ થશે, લોકો જોશે લાલ સિંહ ચઢ્ઢા કાશ્મીર ખીણમાં લગભગ ત્રણ દાયકા પછી લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે By Connect Gujarat 20 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: ધૂળેટીના રંગ નાખવા બાબતે ગોમતીપૂરમાં પથ્થરમારો,CCTV ફૂટેજના આધારે 6 આરોપીઓ ઝડપાયા અમદાવાદના ગોમતીપુર આમ્રપાલી સિનેમા નજીક રંગ નાખવા બાબતે મોટી બબાલ થતાં પથ્થરમારો થયો હતો. By Connect Gujarat 19 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn