જામનગર : ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ-2022 અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગે જનજાગૃતી કાર્યક્રમ યોજાયો...
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં “ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ અંતર્ગત સિટીઝન પરસેપસન સર્વે” ચાલી રહ્યો છે.