સવારે ઉઠતાની સાથે જ આ વસ્તુઓ ન જોવી, નહિતર બગડે છે આખો દિવસ...
દિવસની શરૂઆત સવારના શુભ કર્યોથી કરવામાં આવે છે, માટે સવારનો સમય સૌથી મહત્વનો સમય છે,
દિવસની શરૂઆત સવારના શુભ કર્યોથી કરવામાં આવે છે, માટે સવારનો સમય સૌથી મહત્વનો સમય છે,
યાર્ડમાં વેપારીને નોટીસ પાઠવ્યા બાદ વેપારીએ યાર્ડમાં જાહેર હરાજી અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની જાહેરાત બાદ ખેડૂતો ગત રાતના હેરાન પરેશાન છે
ભાવનગર શહેર અને જિલ્લાના મહુવા,તળાજા યાર્ડમાં હાલ કપાસ,મગફળી, બાજરો,ડુંગળી સહિતના પાકોની ભરપૂર આવક થઈ રહી છે.
ઓક્ટોબરમાં ચાર ધામ યાત્રાએ જે વેગ મેળવ્યો હતો તે શિયાળામાં પણ ચાલુ જ છે. અત્યારે પણ 20 હજારથી વધુ લોકો ચાર ધામ પહોચી ગયા છે.
ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા એ લાખો લોકોની સેવાનું સાધન સાબિત થઈ છે.
તા. 28મી ઓક્ટોબરના રોજ ચંદ્રગ્રહણ હોવાથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિર પુનમના દિવસે બપોરે 2:30 કલાક બાદથી બંધ રાખવા મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
ઝઘડીયા GIDCને જોડતું ગરનાળાનું રીપેરીંગ કામ કરવાનું હોય જેથી રેલ્વે તંત્ર દ્વારા ગરનાળું 3 દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.