દિલ્હી: રિંગરોડ થશે ધૂળમુક્ત, CM રેખા ગુપ્તાએ વાયુ પ્રદૂષણને લઈને બનાવી આ યોજના
મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં રીંગરોડને ધૂળમુક્ત બનાવવામાં આવશે, રસ્તાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવશે અને ટ્રાફિક જામમાં ઘટાડો થશે. સરકારનો ઉદ્દેશ્ય દિલ્હીને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે.