મુંબઈના શિવાજી પાર્કમાં સચિનના કોચ રમાકાંત આચરેકરની પ્રતિમા સ્થાપિત કરાશે
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે.
Featured | સ્પોર્ટ્સ | સમાચાર, દિગ્ગજ બેટર સચિન તેંડુલકરના કોચ રમાકાંત આચરેકર સરની પ્રતિમા મુંબઈના શિવાજી પાર્ક સ્થિત કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબમાં સ્થાપિત કરવામાં આવશે.
રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ જ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરી થઈ.
પાકિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં ટ્રેનની એક બોગીમાં આગ લાગી હતી, જેમાં સાત લોકોના સળગી જવાથી મોત થયા છે.