ભરૂચની દહેજ ઉદ્યોગ નગરીમાં ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી
ઓર્ગેનિક ઇન્ડિયામાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના બાદ આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી ગઈ હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા