અમદાવાદ : AMTS બસના કંડક્ટર પર પૂર્વ પ્રેમિકાએ "તું મારી સાથે સંબંધ કેમ રાખતો નથી" કહી કર્યો એસિડ એટેક..!
પ્રેમ સંબંધમાં યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે અને એવા બનાવ મેરઠ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બનાવ બન્યા છે. પણ ગુજરાતમાં ઉલટો બનાવ બન્યો છે.
પ્રેમ સંબંધમાં યુવતી પર એસિડ ફેંકવામાં આવે છે અને એવા બનાવ મેરઠ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં બનાવ બન્યા છે. પણ ગુજરાતમાં ઉલટો બનાવ બન્યો છે.
મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સ નામક ખાનગી લક્ઝરી બસમાં મોરબી ખાતે મજૂરી અર્થે જવા મહિલા પોતાના પરીવાર સાથે નીકળી હતી
ઘરે નાનું બાળક કોકના ભરોસે મૂકીને ડ્યુટી પર જવાનું થાય, ત્યારે એ ત્રીસ, બત્રીસની ઉંમરની માતા કરે તોય કેટલું કાળજું કઠણ કરી શકે?