દેશ આસામ પોલીસે રાહુલની ન્યાય યાત્રા અટકાવી,કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યું રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મંગળવારે ગુવાહાટી પહોંચી હતી, જેને આસામ પોલીસે અટકાવી હતી. રાહુલ પોતાના કાફલા સાથે ગુવાહાટી શહેરમાં જવા માંગતા હતા. By Connect Gujarat 23 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા, મામલતદાર કચેરીએ કોંગી કાર્યકરોએ બોલાવી રામધૂન પાટણ જિલ્લાના રાધનપુર મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા રામધૂન બોલાવી પીવાના પાણીની માંગણી કરવામાં આવી હતી. By Connect Gujarat 13 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પરેશ ધાનાણીના ગઢમાં પડ્યું મોટું ગાબડું, ધારી-વડીયા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપનો કેસરીયો કર્યો... અમરેલી જિલ્લાની ધારી વિધાનસભા બેઠક પરથી મોટા સરાકડિયાના 20 જેટલા સક્રિય કાર્યકરોએ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. By Connect Gujarat 19 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કોંગ્રેસના કાર્યકરો ડોલ-ટબ લઇને પહોચ્યા મ્યુ. કમિશનરના બંગલે, જુઓ પછી શું થયું..! અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વોર્ડમાં પાણીની હાડમારી છે અને અનેક ફરિયાદો પણ ઉઠવા પામી છે By Connect Gujarat 12 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn