વલસાડ: ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના 6 પૈકી 5 નગરસેવકો ભાજપમાં જોડાયા
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.જેમાં ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના કુલ 6 પૈકી 5 નગર સેવકો ભાજપમાં જોડાયા છે.
વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે.જેમાં ઉમરગામ નગરપાલિકાના કોંગ્રેસના કુલ 6 પૈકી 5 નગર સેવકો ભાજપમાં જોડાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે પૂર્વોત્તર રાજ્યમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
અંબરીશ ડેરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી શકે છે.
લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે અંબરીશ ડેર ભાજપમાં જોડાય જાય એ લગભગ હવે નક્કી છે
લોકસભાની ચૂંટણીની જાહેરાતની ઘડીઓ વાગી રહી છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
લોકસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓના બેબાક બોલથી રાજકીય સમીકરણોમાં ગરમાવો આવી જતો હોય છે